Mohanvar Kyaare Made Lyrics – Sonali Chandrate Patel

Mohanvar Kyaare Made Lyrics are written by Dr.Nardi Parekh. The Gujarati language god Krishna song “મોહનવર ક્યારે મળે Mohanvar Kyaare Made” sung by Sonali Chandrate Patel & Dhruv D. Toprani, music given by Dhruv Deepak Toprani.

mohanvar kyaare made lyrics
Mohanvar Kyaare Made Song Credits
Singer: Sonali Chandrate Patel & Dhruv D. Toprani
Lyrics: Dr.Nardi Parekh (Nandi)
Music: Dhruv Deepak Toprani
Music Label: T-Series

મોહનવર ક્યારે મળે | Mohanvar Kyaare Made Lyrics In Gujarati

મારા હૈયા મા ઉઠતા તોફાન
મોહનવર ક્યારે મળે (x2)

નથી રહેતો આ તન મન નો ભાર
મોહનવર ક્યારે મળે (x2)

મારા હૈયા મા ઉઠતા તોફાન
મોહનવર ક્યારે મળે

મારા તન ડાની ક્યારીમાં
કાનુ મોહો રે .. (x2)

સદા રહેતું સામડીયાનું ધ્યાન
મોહનવર ક્યારે મળે

મારા હૈયા મા ઉઠતા તોફાન
મોહનવર ક્યારે મળે

એના પગલામાં દુનિયા સમાડી મારી
એના નામની એજ કમાણી મારી (x2)

નાચું એના નામે એક તાન
મોહનવર ક્યારે મળે

મારા હૈયા મા ઉઠતા તોફાન
મોહનવર ક્યારે મળે

“Mohanvar Kyaare Made” Music Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *