Patang Taro Patang Maro Lyrics

Patang Taro Patang Maro Lyrics by Ketan Dattani song sung by Bharat Dattani and music given by Rahul Ramesh. Patang Taro Patang Maro Lyrics is a rhythmical track released especially for Uttarayan Festival Song (kite festival).

patang taro patang maro lyrics

Patang Taro Patang Maro (પતંગ તારો પતંગ મારો)

આજે આકાશે જામ્યો છે જંગ
વાત ચાલી છે વાદળ ની સંગ
આભ ચડયું છે તારો જીરણ
પતંગ તારો પતંગ મારો, પતંગ તારો પતંગ મારો (2)

અલ્યા પતંગ પતંગ પતંગ ..

દોસ્તો ની સાથે ધાબે ચડી ને
સજાવો અગાશી
ડીજે ની મસ્તી માં ગોગલ્સ લગાવી ને
મોજ કરો મજાની (2)

પેચો લડાવી લે પતંગ
દિલ થી થઈ ને તું દબંગ
ઉરમાં ભરીને ઉમંગ
પતંગ તારો પતંગ મારો, પતંગ તારો પતંગ મારો

અલ્યા પતંગ પતંગ પતંગ ..
અલ્યા પકડ પકડ પકડ લા ..

કોઈ પતંગ પૂંછડિયો કોઈ પતંગ ગોબરો
અલ્યા મારો કપાયો હાલ વારો તારો
તારો તારો ..

ધાબા પર આવીને થોડું મલકી ને
ફીરકી ને એતો ફેરવતી
મમરાં ના લાડું ને સુરતી ઊંડીયા ને
નટખટ આંખો થી પીરસ તી (2)

પતંગ ને થોડી દે ઢીલ
દિલ ના થી બાંધી લે દિલ
પછી ઉડે ઈ માંજા ની સંગ
પતંગ તારો પતંગ મારો, પતંગ તારો પતંગ મારો

આજે આકાશે જામ્યો છે જંગ
વાત ચાલી છે વાદળ ની સંગ
આભ ચડયું છે તારો જીરણ
પતંગ તારો પતંગ મારો, પતંગ તારો પતંગ મારો

અલ્યા પતંગ પતંગ પતંગ ..
અલ્યા પકડ પકડ પકડ લા ..
અલ્યા જાય જાય જાય …

“Patang Taro Patang Maro” Music Video

If you find any mistake in lyrics of Patang Taro Patang Maro, please send correct lyrics using contact us form.