Umiya Maa Ni Aarti Lyrics – Sagar Patel

You can find (ઉમિયામાઁ ની આરતી) Umiya Maa Ni Aarti lyrics available in Gujarati and English Language with Video. Umiya Maa Ni Aarti sung by Sagar Patel & Tejal Thakor and music by Ranjit Nadiya.

umiya maa ni aarti

ઉમિયામાઁ ની આરતી

હા.. રૂડા ઝગમગ દીવડા થાય છોટના કંકુ ના છંટાય
ઉતારું આરતી રે માઁ ઉમિયા ની આરતી રે (2)

હા.. દીવડા લાખ લાખ થાય દીવડે માવલડી મલકાય
ઉતારું આરતી રે માઁ ઉમિયા ની આરતી રે
હા.. દીવડા લાખ લાખ થાય દીવડે માવલડી મલકાય
ઉતારો આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

ઓ દેવ લોક જેવો શોભે ઉમિયા નો દરબાર રે
માઁ ઉમિયા નો દરબાર રે
હો ઊંઝા વાળી ઉમિયા માડી તમે તારણ હાર રે
માઁ તમે તારણ હાર રે (2)

રૂડલો ઠોલ તણો ધબકાર રુડી ઝાલર નો ઝણકાર
ઉતારું આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

હો રૂડા ઝગમગ દીવડા થાય છોટના કંકુ ના છંટાય
ઉતારો આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

હો.. સોના ની છે આરતી માઁ ઘીના રે દીવલદે રે
માઁ ઘીના રે દીવલદે રે
મારી ઉમિયા માંડી બેઠા મારા ઊંઝા વાડા મઠડે રે
માઁ ઊંઝા વાડા મઠડે રે (2)

માનવ થાય જય જય કાર ઉમિયા બેઠા ઊંઝા ધામ
ઉતારું આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

હો રૂડા ઝગમગ દીવડા થાય છોટના કંકુ ના છંટાય
ઉતારું આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

હો.. આરતી નું અજવાળું જગમાં રે પથરાયું રે
માઁ જગમાં રે પથરાયું રે
મારા ઉમિયા માઁ ના નોમ ની સંગે ઊંઝા ગોમ ગવાયું રે
માઁ ઊંઝા ગોમ ગવાયું રે (2)

એ ઉત્તર ગુજરાતે સોહાય નૌમ ચૌઉદ ભુવર ને ગવાય
ઉતારું આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

હો રૂડા ઝગમગ દીવડા થાય છોટના કંકુ ના છંટાય
ઉતારો આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

હો.. સાંજ સવારે આરતી ટાણે ભગતો ભેળા થાતાં રે
માઁ ભગતો ભેળા થાતાં રે
હો.. કડવા કુળ ની કુળદેવી દર્શન સૌને દેતા રે
માઁ દર્શન સૌને દેતા રે (2)

દર્શન કરતા મન હરખાઈ તારા ભગતો ગુણલા ગાય
ઉતારું આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

હો રૂડા ઝગમગ દીવડા થાય છોટના કંકુ ના છંટાય
ઉતારો આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

ઉતારું આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

ઉતારો આરતી રે માઁ ઉમિયા ની આરતી રે

“Umiya Maa Ni Aarti” Music Video

If you find any mistake in lyrics of Umiya Maa Ni Aarti, please send correct lyrics using contact us form.