Ashirvad Lyrics – Vijay Suvada & Kinjal Rabari

Ashirvad Lyrics is written by Manu Rabari. The Gujarati Devotional song “આશીર્વાદ Ashirvad” sung by Vijay Suvada & Kinjal Rabari and music given by Anvar Shaikh & Mehul Barot.

ashirvad lyrics
આશીર્વાદ Ashirvad Song Credits
Singers: Vijay Suvada & Kinjal Rabari
Music: Anvar Shaikh & Mehul Barot
Lyricist: Manu Rabari

આશીર્વાદ Ashirvad Lyrics In Gujarati

હો..હો.. માઁ હો..હો.. માઁ

હો ના રાજ જોયએ
ના તાજ જોયએ..

ના રાજ જોયએ
ના તાજ જોયએ (x2)
મને માળી તારા
આશીર્વાદ જોયએ

હો ધર થી નિકડું માળી
લય ને તારું નામ
પડ માં બને માળી
બધા એ મારા કામ
મારે બીજું કાય નાય
તારો સાથ જોયએ..

ના બંગલા જોયએ
ના કાર જોયએ (x2)
મને માળિ તારા
આશીર્વાદ જોયએ

હોહો એ મને માળિ તારા
આશીર્વાદ જોયએ

હો સુખ સમૃદ્ધિ સદા
રાખજે કુટુંબ માં
પ્રેમ ભાવ ભક્તિ માળિ
રાખજે મારા ધર માં

હો સદા પરિવાર ને
રાખજે ઉમંગમાં
હેત થી હાથ મેલી
રાખજે માઁ રંગમાં
હો સત સત નમન કરું
માઁ તને અરજી કરું (x2)
મારે બીજું કાય નાય
તારો સાથ જોયએ..

ના હીરા જોયએ
ના જવેરાત જોયએ (x2)
મને માળિ તારા
આશીર્વાદ જોયએ

હે હે માઁ મને માળિ તારા
આશીર્વાદ જોયએ

હો.. અમી નજરું સદા
રાખજે માઁ અંબા
હાથ મેલી ને માળિ
કરજે ખમાં ખમાં

હો તારી વાડી ના અમે
ફૂલડાં રે ફોરમતાં
મનુ રબારી કે
રાખજે સદા ખિલતા

નામ લય તારું ફરું
દ્વારે તારા દીવા ધરું (x2)
મારે બીજું કય નય
તારો સાથ જોયએ

ના નોકર જોયએ
ના ચાકર જોયએ (x2)
મને માળિ તારા
આશીર્વાદ જોયએ

હો..હો.. મને માળિ તારા
આશીર્વાદ જોયએ

Ashirvad” Music Video

LyricSang FAQs

Who Written the “આશીર્વાદ Ashirvad” song?

“આશીર્વાદ Ashirvad” Song Lyrics are written by “Manu Rabari” .

Who is the singer of “આશીર્વાદ Ashirvad” song?

Vijay Suvada and Kinjal Rabari have sung the song “આશીર્વાદ Ashirvad”.